Mahindra Arjun Novo 605 DI–i 4WD Tractor

મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર

મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર્સને સાતત્યપૂર્ણ, અદ્ભૂત પાવર પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ નવીનતમ ટ્રેક્ટર એ મહિન્દ્રાનું 4WD ટ્રેક્ટર છે જેમાં ઉચ્ચ મહત્તમ ટોર્ક ધરાવતું અદ્યતન 36.3 kW (48.7 HP) નું એન્જિન, ઉચ્ચ ટોર્ક બેક અપ, પાવર સ્ટીયરિંગ અને 2700 kg હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ ક્ષમતા છે. અદ્યતન તકનીકો સાથે ડિઝાઇન કરવામાં આવેલ, મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1  ટ્રેક્ટર એ એક એવું ટ્રેક્ટર છે જે ઉત્પાદકતા વધારવામાં અસરકારક રીતે મદદ કરી શકે છે. તે F/R શટલ સાથે 15 Fwd યુનિક સ્પીડ ધરાવતું શ્રેષ્ઠ ટ્રેક્ટર છે જે સમાન રિવર્સ સ્પીડ, સ્મૂથ સિંક્રોમેશ ટ્રાન્સમિશન અને પ્રિસિઝન હાઇડ્રોલિક સિસ્ટમ આપે છે. વધુમાં, મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર ગરમી-મુક્ત બેઠક અને મહત્તમ ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. આ મહિન્દ્રા ટ્રેક્ટર વિવિધ કૃષિ એપ્લિકેશનો કરવા માટે સજ્જ છે, તેથી, આ અર્ગનોમિકલી ડિઝાઈન કરેલ મહિન્દ્રા નોવો ટ્રેક્ટર તમારા ખેતી વ્યવસાયમાં બદલાવ લાવી શકે છે અને નોંધપાત્ર રીતે નફો વધારવામાં મદદ કરી શકે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)214 Nm
  • મહત્તમ PTO પાવર (kW)31.0 kW (41.6 HP)
  • રેટ કરેલ RPM (r/min)2100
  • ગિયર્સની સંખ્યા15 એફ + 15 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા4
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારપાર્શિયલ સીંક્રોમૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)2700

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
શટલ શિફ્ટ

કૃષિ હેન્ડલિંગ એપ્લીકેશનમાં ઝડપી કામ કરવા માટે એક જ સ્પીડમાં ટ્રેક્ટરને રિવર્સ કરવા માટે એક લીવરનો ઉપયોગ, કામના લાંબા કલાકો માટે સરળ અને આરામદાયક કામગીરી, સ્પીડ વિકલ્પ 1.69 મિનિટ Km/hr અને મહત્તમ 33.23 Km/hr, સિંક્રો શટલ (15 ફોરવર્ડ + 15 રિવર્સ ગિયર્સ)

Smooth-Constant-Mesh-Transmission
4-વ્હીલ ડ્રાઇવ

આનાથી ટ્રેક્ટર તેના બધા વ્હીલ્સ પર પાવરનો ઉપયોગ કરે છે. તે ઉત્પાદકતામાં વધારો કરવા, વધુ આરામદાયક ડ્રાઇવિંગ તેમજ કાદવવાળી તથા હેવી એપ્લિકેશનમાં નિયંત્રણ માટે વધુ સારી ટેકનોલોજી ધરાવે છે. આ ટ્રેક્ટર ભીની માટીની એપ્લિકેશન માં અને મટીરીયલ હેન્ડલિંગ હેતુઓ માટે શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે. ટાયર (ફ્રન્ટ) - 9.5 X 24.

Smooth-Constant-Mesh-Transmission
ચોક્સાઈનું લેવલ? બેમિસાલ

મહિન્દ્રા નોવોમાં ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ છે જે જમીનની એકસમાન ઊંડાઈ જાળવવા માટે ચોક્કસ લિફ્ટિંગ અને લોઅરિંગ માટે માટીની સ્થિતિમાં ફેરફારને શોધી કાઢે છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્લચ ફેલ્યોર? હવે ભૂતકાળની સમસ્યા

કલચની કેટેગરીમાં સૌથી મોટો 306 સેમી નો ક્લચ ધરાવતું મહિન્દ્રા નોવો, ક્લચની કામગીરીને સરળ બનાવી દે છે અને ક્લચના ઘસારાને ઘટાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
સીઝન ભલે ગમે તે હોય ઠંડુ રહે છે

મહિન્દ્રા નોવોમાં ચાલકની ઊંચી બેઠક એન્જીનમાંથી નીકળતી ગરમ હવાને ટ્રેક્ટરની નીચેના ભાગમાંથી બહાર નીકળવા માટે ચેનલાઇઝ કરે છે જેથી તેનો ચાલક ગરમી-મુક્ત બેઠકનો આનંદ માણી શકે.

Smooth-Constant-Mesh-Transmission
ઝીરો ચોકિંગ વાળા એર ફિલ્ટર

મહિન્દ્રા નોવોનું એર ક્લીનર તેની કેટેગરીમાં સૌથી મોટું છે જે એર ફિલ્ટરમાં કચરો જમા થતા અટકાવે છે અને ઊડતી ધૂળના કામ દરમિયાન પણ ટ્રેક્ટરની સરળ કામગીરી સુનિશ્ચિત કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
પ્રત્યેક ગિયર શિફ્ટ સ્મૂથ હોય છે.

મહિન્દ્રા નોવો સિંક્રોમેશ ટ્રાન્સમિશન ધરાવે છે જે ગિયર બદલવામાં સરળતા અને આરામદાયક ડ્રાઇવિંગની ખાતરી આપે છે. ગાઈડ પ્લેટ એ સુનિશ્ચિત કરે છે કે ગિયરના સમયસર અને સચોટ બદલાવ માટે ગિયર લીવર હંમેશા સીધી લીટીના ગ્રુવમાં રહે.

Smooth-Constant-Mesh-Transmission
સ્ટોપ એક્ઝેટલી વેન યુ વોન્ટ ઇટ ટુ

મહિન્દ્રા નોવોની સુપીરિયર બોલ અને રેમ્પ ટેક્નોલોજી બ્રેકિંગ સિસ્ટમ સાથે, વધુ ઝડપે પણ એન્ટી-સ્કિડ બ્રેકિંગનો અનુભવ કરો. ટ્રેક્ટરની બંને બાજુએ લાગેલ 3 બ્રેક્સ અને 1252 cm2નો મોટો બ્રેકિંગ સરફેસ એરિયા સરળ બ્રેકિંગની ખાતરી આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઇંધણની વધુ બચત માટે ઈકોનોમિક PTO મોડ

મહિન્દ્રા નોવો ના ઓપરેટર ઓછી પાવરની જરૂરિયાતના સમયે ઇકોનોમી PTO મોડ પસંદ કરીને મહત્તમ ઇંધણ બચાવી શકે છે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરો
  • ટિપિંગ ટ્રેઇલર
  • ફુલ કેજ વ્હીલ
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • બલેર
  • સીડ ડ્રિલ
  • લોડર
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 36.3 kW (48.7 HP)
મહત્તમ ટોર્ક (Nm) 214 Nm
મહત્તમ PTO પાવર (kW) 31.0 kW (41.6 HP)
રેટ કરેલ RPM (r/min) 2100
ગિયર્સની સંખ્યા 15 એફ + 15 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 4
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર પાર્શિયલ સીંક્રોમૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 2700
Close

Fill your details to know the price

Frequently Asked Questions

WHAT IS THE HORSEPOWER OF THE MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR? +

Technologically very advanced, the Mahindra NOVO 605 DI PS 4WD V1 is an all-wheel-drive, 41.6 kW (55.7 HP) tractor that can handle as many as 40 different farming applications. Mahindra NOVO 605 DI PS 4WD V1 hp lends it a high-precision lifting capacity of 2200 kg to help it power through, no matter when and where.

WHAT IS THE PRICE OF THE MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR? +

The Mahindra NOVO 605 DI PS 4WD V1 is a technologically advanced tractor with several top-notch features like synchromesh transmission, 15 forward and reverse gears, four-wheel drive, high-precision hydraulics, and more. The Mahindra NOVO 605 DI PS 4WD V1 price makes it great value for money. Contact a Mahindra Dealer Locator for more details.

WHICH IMPLEMENTS WORK BEST WITH THE MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR? +

The high-power features of the Mahindra NOVO 605 DI PS 4WD V1 tractor like its tractor hp, and high-precision lifting, allow it to be worked with very heavy farm implements. As such, the Mahindra NOVO 605 DI PS 4WD V1 implements are farming equipment in India such as the gyrovator, harvester, potato planter, rotavator, etc.

WHAT IS THE WARRANTY ON THE MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR? +

The Mahindra NOVO 605 DI PS 4WD V1 is a four-wheel drive tractor. It has an engine power of 41.6 kW (55.7 HP), a superior shuttle shift, a lifting capacity of 2200 kg, and a lot more. The Mahindra NOVO 605 DI PS 4WD V1 warranty is two years or 2000 hours of usage, whichever comes earlier.

HOW MANY GEARS DOES THE MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR HAVE? +

The Mahindra NOVO 605 DI PS 4WD V1 Tractor is a tractor that can effectively help increase productivity. It is one of the best tractors having 15 Fwd unique speeds along with an F/R shuttle giving equal reverse speeds, smooth synchromesh transmission, and a precision hydraulic system.

HOW MANY CYLINDERS DOES THE MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR'S ENGINE HAVE? +

The Mahindra NOVO 605 DI PS 4WD V1 is a 41.6 kW (55.7 HP) tractor with a four-wheel drive. The power of its engine is boosted by its four cylinders. The Mahindra NOVO 605 DI PS 4WD V1 adds to its super-advanced hydraulic lifting capacity, synchromesh transmission, and smoother gear shift system- all with a very affordable maintenance cost.

WHAT IS THE MILEAGE OF MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR? +

The Mahindra NOVO 605 DI PS 4WD V1 Tractors have been designed to offer consistent and uncompromised power. The Mahindra Novo 605 DI PS 4WD V1 Tractor offers a heat-free seating environment and maximum fuel efficiency. Unleashing the true potential of your farm with its unbeatable features and unmatched fuel efficiency

WHAT IS THE RESALE VALUE OF MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTORS? +

The Mahindra NOVO 605 DI PS 4WD V1 packs an advanced 36.3 kW (48.7 HP) engine with a higher max torque, higher torque backup, power steering, and 2700 kg of hydraulics lifting capacity. Designed with advanced technologies, it is a tractor that can effectively help increase productivity, making it a wise investment choice.

HOW CAN I FIND AUTHORISED MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTOR DEALERS? +

Buying your tractor from an authorised dealer is crucial to guarantee access to authentic parts and make the most of any warranties available. Locate the closest authorised dealers for the Mahindra NOVO 605 DI PS 4WD V1 Tractor by simply clicking 'Find Dealer'(insert link).

WHAT IS THE SERVICING COST OF MAHINDRA NOVO 605 DI PS 4WD V1 TRACTORS? +

The Mahindra NOVO 605 DI PS 4WD V1 Tractors have been designed to offer consistent and uncompromised power. The NOVO 605 DI PS 4WD V1 packs an advanced 36.3 kW (48.7 HP) engine with a higher max torque, higher torque backup, power steering, and 2700 kg of hydraulics lifting capacity. Even though this tractor boasts advanced features and impressive performance, the maintenance costs are budget-friendly.

તમને પણ ગમશે
Mahindra Arjun 605 DI MS Tractor
મહિન્દ્રા નોવો 605 DI PS V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)41.0 kW (55 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 605 DI V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)41.0 kW (55 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 605 DI PP V1 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)44.8 kW (60 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 605 DI PP V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)44.8 kW (60 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 655 DI PP V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)50.7 kW (68 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 655 DI PP 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)50.7 kW (68 HP)
વધુ જાણો
NOVO-755DI
મહિન્દ્રા નોવો 755 DI PP 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)55.1 kW (73.8 HP)
વધુ જાણો