મહિન્દ્રા 4WD ટ્રેક્ટર્સ
દરેક પરિસ્થિતિમાં ટફ
કાર્ય પ્રણાલી માટે
4WD ટ્રેક્ટર્સ
મહિન્દ્રા 4WD ટ્રેક્ટર્સ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. 4WD એટલે 4 વ્હીલ ડ્રાઇવ, અને તેને 4X4 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટ્રેક્ટર્સ ડ્રાઇવિંગ કરતી વખતે 4 પૈડાંનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે કે સરકી જવાની અને સંતુલન ગુમાવવાની શક્યતા આમાં ઓછી છે. જ્યારે 2WD ટ્રેક્ટર્સ પર બહું ભાર હોય છે, ત્યારે તે સંતુલન ગુમાવવાનું વલણ ધરાવે છે, પરંતુ 4WD ટ્રેક્ટર્સ માં એવું નથી. ત્યાં ઓછી સ્લિપેજ હોવાથી, ખેતરોની ઉત્પાદકતા વધે છે, તેના કારણે જ લાંબા ગાળા માટે 4X4 મશીન વધુ સારો વિકલ્પ છે.
-
મહિન્દ્રા જીવો 225 DI 4WD ટ્રેક્ટર14.7 kW (20 HP)
-
મહિન્દ્રા જીવો 225 DI 4WD એનટી ટ્રેક્ટર14.7 kW (20 HP)
-
મહિન્દ્રા OJA 2121 ટ્રેક્ટર15.7 kW (21 HP)
-
મહિન્દ્રા જીવો 245 DI ટ્રેક્ટર18.1 kW (24 HP)
-
મહિન્દ્રા જીવો 245 વાઇનયાર્ડ ટ્રેક્ટર18.1 kW (24 HP)
-
મહિન્દ્રા OJA 2124 ટ્રેક્ટર18.1 kW (24 HP)
-
મહિન્દ્રા જીવો 305 DI 4WD ટ્રેક્ટર
-
મહિન્દ્રા જીવો 305 DI વાઇનયાર્ડ ટ્રેક્ટર
-
મહિન્દ્રા OJA 2127 ટ્રેક્ટર20.5 kW (27 HP)
-
મહિન્દ્રા OJA 2130 ટ્રેક્ટર22.4 kW (30 HP)
-
મહિન્દ્રા OJA 3132 ટ્રેક્ટર23.9 kW (32 HP)
-
મહિન્દ્રા જીવો 365 DI 4WD ટ્રેક્ટર26.8 kW (36 HP)
-
મહિન્દ્રા જીવો 365 DI 4WD પડલિંગ સ્પેશિયલ ટ્રેક્ટર26.8 kW (36 HP)
-
મહિન્દ્રા OJA 3136 ટ્રેક્ટર26.8 kW (36 HP)
-
મહિન્દ્રા 405 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર29.1 kW (39 HP)
-
મહિન્દ્રા OJA 3140 ટ્રેક્ટર29.5 kW (40 HP)
-
મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર31.33 kW (42 HP)
-
મહિન્દ્રા 475 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર 32.8 kW (44 HP)
-
મહિન્દ્રા 575 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર35 kW (47 HP)
-
મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર36.3 kW (48.7 HP)
-
મહિન્દ્રા અર્જુન 605 DI MS V1 ટ્રેક્ટર36.3 kW (48.7 HP)
-
મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર36.75 kW (49.3 HP)
-
મહિન્દ્રા નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર41.0 kW (55 HP)
-
મહિન્દ્રા નોવો 605 DI PP V1 4WD ટ્રેક્ટર44.8 kW (60 HP)
-
મહિન્દ્રા નોવો 655 DI PP 4WD V1 ટ્રેક્ટર50.7 kW (68 HP)
-
મહિન્દ્રા નોવો 755 DI PP 4WD V1 ટ્રેક્ટર55.1 kW (73.8 HP)