તમારા ટ્રેક્ટરને ટ્રેક કરો
અમારા નેક્સ્ટ જનરેશન AI-driven
એપ્લિકેશન દ્વારા જોડાયેલા રહો.
પરિચય
ડીજીસેન્સ એ મહિન્દ્રા દ્વારા ખેડૂતો માટે રજૂ કરવામાં આવેલી એક ટેકનોલોજી છે. ડીજીસેન્સ સાથે, તમે ગમે ત્યાંથી તમારા ટ્રેક્ટર પર 24/7 નજર રાખી શકો છો. આનાથી તમે ઈંધણનો ઉપયોગ, એકરેજ, ટ્રીપ્સ વગેરે જેવા ટ્રેક્ટરના દેખાવને ટ્રેક કરી શકો છો. તમને ટ્રેક્ટરની જાળવણી વિશેની માહિતી પણ પ્રાપ્ત થશે. જીઓફેન્સિંગ સુવિધા સુનિશ્ચિત કરે છે કે ટ્રેક્ટર નિર્ધારિત સીમાઓની અંદર રહે. mPragati એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ટેકનોલોજીનો સ્વીકાર કરો.
ડીજીસેન્સ સુવિધાઓ
-
સ્થાન, સ્થિતિ, ટ્રેક કરો અને નકશાનો વ્યુ મેળવો
-
ખેતીની કામગીરી અને પ્રવૃત્તિનું સંચાલન કરો
-
વાહનના આરોગ્ય અને જાળવણીની ચેતવણીઓ જુઓ
-
વ્યક્તિગત અને રૂપરેખાંકિત કરો
mPragati એપ
-
mPragati એપ મહિન્દ્રા Yuvo Tech+ અને મહિન્દ્રા NOVO સિરીઝ ટ્રેક્ટર્સ માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો mPragati એપની કનેક્ટેડ ઇન્ટેલિજન્સનો લાભ નીચેનાં ઉત્પાદનો પર મેળવી શકે છેઃ
- મહિન્દ્રા Yuvo Tech+ 405 DI (2WD / 4WD)
- મહિન્દ્રા Yuvo Tech+ 475 DI (2WD / 4WD)
- મહિન્દ્રા Yuvo Tech+ 575 DI (2WD / 4WD)
- મહિન્દ્રા Yuvo Tech+ 585 DI (2WD / 4WD)
- મહિન્દ્રા NOVO 605DI PP (TREM IV)
- મહિન્દ્રા NOVO 655 DI (TREM IV)
- મહિન્દ્રા NOVO 755 DI 4WD (TREM IV)
MYOJA એપ
-
MYOJA એપ મહિન્દ્રા OJA સિરીઝના તમામ ટ્રેક્ટર્સ માટે ઉપલબ્ધ છે, જેમાં મહિન્દ્રા OJA 2121, મહિન્દ્રા OJA 2124, મહિન્દ્રા OJA 2127, મહિન્દ્રા OJA 2130,મહિન્દ્રા OJA 3132, મહિન્દ્રા OJA 3136 અને મહિન્દ્રા OJA 3140 ટ્રેક્ટર્સનો સમાવેશ થાય છે.