Mahindra OJA 3136 Tractor

મહિન્દ્રા OJA 3136 ટ્રેક્ટર

મહિન્દ્રા ઓજા 3136 ટ્રેક્ટર 26.8 kW (36 HP) ના બળતણ-કાર્યક્ષમ એન્જિન દ્વારા સંચાલિત છે, જે મજબૂત અને તમામ પ્રકારના ઉપયોગ સાથે સુસંગત છે. મહિન્દ્રા ઓજા 3136 ને શ્રેષ્ઠ રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે જે દરેક ખેડૂતની કામગીરી પૂર્ણ કરે છે. તેને તમામ પ્રકારની સપાટીઓ પર ઓલ-રાઉન્ડ પરફોર્મન્સ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે, જે તેને બગીચાની ખેતી અને પડલિંગ ઓપરેશન્સ જેવી બહુવિધ એપ્લિકેશનો માટે યોગ્ય બનાવે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા OJA 3136 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)26.8 kW (36 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)121 Nm
  • મહત્તમ PTO પાવર (kW)23.5 kW (31.5 HP)
  • રેટ કરેલ RPM (r/min)2500
  • ગિયર્સની સંખ્યા12 F + 12 R
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ314.96 મીમી x 609.6 મીમી (12.4 ઇંચ x 24 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારકોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)950

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
F/R શટલ (12 x 12)

આ અદ્યતન ગિયર તમને રીવર્સ કરવા માટેના વધુ વિકલ્પો આપે છે, જેથી તમે નાના ક્ષેત્રોમાં ઝડપી અને વધુ આરામથી કામ કરી શકો. અને દરેક વાર ટર્ન લેતી વખતે તમારો 15-20% સમય બચાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ePTO

ePTO આપોઆપ PTO ને જોડે છે અને છૂટા પાડે છે, જ્યારે ઇલેક્ટ્રિક વેટ PTO ક્લચ સરળ અને ચોકસાઈ સાથે કામગીરી પૂરી પાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો PTO (ઓન/ઓફ)

ઓટો PTO (ચાલુ/બંધ) PTO ને આપોઆપ ઓન તથા ઓફ અને તેનાથી ઉલટું કરીને, મોંઘા ખાતર અને જંતુનાશકોની બચત કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ફેન્ડર સ્વિચ ટુ લિફ્ટ ઇમ્પ્લીમેન્ટ

હવે તમે 3 પોઈન્ટ લિન્કેજને ફેન્ડરથી ઉઠાવી અથવા નીચે લાવી શકો છો જે ઓજારોને સ્વતંત્ર રીતે જોડાવામાં અત્યંત સરળતા આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો વન સાઈડ બ્રેક

ટર્ન લેતી વખતે, સ્ટિયરિંગ અને બ્રેક બંને પરનું સંચાલન હટાવીને, એક તરફ બ્રેક લગાવવાની મંજૂરી આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્રીપર

ક્રિપર મોડ એ સુનિશ્ચિત કરે છે કે તમે 0.3 km/hની સૌથી ધીમી ઝડપ સાથે ક્યારેય માર્ક ચૂકશો નહીં. હવે, સરળતાથી ચોકસાઈપૂર્વક બીજ વાવો અને પ્લાસ્ટિક મલ્ચિંગ કાર્યને સ્વતંત્ર રીતે પૂર્ણ કરો.

Smooth-Constant-Mesh-Transmission
જીPS ટ્રેક લાઈવ લોકેશન

આ સુવિધા તમને જીઓફેન્સ થકી ગમે ત્યાંથી તમારા ટ્રેક્ટરના લોકેશન ટ્રૅક કરવામાં મદદ કરે છે, આમ તમને ડ્રાઇવર પર ઓછી નિર્ભરતા રાખવી પડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ડીઝલ મોનિટરિંગ

ફ્યુઅલ ગેજ સેન્સર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જોડાયેલા છે અને ઇંધણની ચોરી થતી રોકવામાં શૂન્ય ડાઉનટાઇમની ખાતરી કરવામાં તમારી મદદ કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો ઇમ્પ્લીમેન્ટ લિફ્ટ

ઓટો ઈમ્પ્લીમેન્ટ લિફ્ટ અને ઈલેક્ટ્રોનિક ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ કંટ્રોલ હાઈડ્રોલિક્સ મુશ્કેલ કાર્યો દરમિયાન તમારા ટ્રેક્ટરને ચલાવવાનું સરળ બનાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
EQL

EQL ઈલેક્ટ્રોનિક ક્વિક લિફ્ટિંગ અને ત્રણ પોઈન્ટ લિન્કેજ નીચું કરે છે જે ખેતીમાં સરળતા આપે છે.

ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા OJA 3136 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 26.8 kW (36 HP)
મહત્તમ ટોર્ક (Nm) 121 Nm
મહત્તમ PTO પાવર (kW) 23.5 kW (31.5 HP)
રેટ કરેલ RPM (r/min) 2500
ગિયર્સની સંખ્યા 12 F + 12 R
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 314.96 મીમી x 609.6 મીમી (12.4 ઇંચ x 24 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર કોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 950
Close

Fill your details to know the price

તમને પણ ગમશે
Mahindra OJA 2121
મહિન્દ્રા OJA 2121 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)15.7 kW (21 HP)
વધુ જાણો
Mahindra OJA 2124
મહિન્દ્રા OJA 2124 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)18.1 kW (24 HP)
વધુ જાણો
Mahindra OJA 2127
મહિન્દ્રા OJA 2127 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)20.5 kW (27 HP)
વધુ જાણો
Mahindra OJA 2130
મહિન્દ્રા OJA 2130 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)22.4 kW (30 HP)
વધુ જાણો
Mahindra OJA 3132
મહિન્દ્રા OJA 3132 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)23.9 kW (32 HP)
વધુ જાણો
Mahindra OJA 3140
મહિન્દ્રા OJA 3140 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.5 kW (40 HP)
વધુ જાણો