Mahindra Yuvo Tech+ 585 4WD Tractor

મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર

મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટરમાં તકનીકી અદ્યતન ફીચર્સ છે જે તમને ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે. તે 36.75 kW (49.3 HP) નું એન્જિન અને 2000 kg ની હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા ધરાવે છે. મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર પ્રચંડ પાવર અને ચોકસાઈ પેદા કરે છે. તેનો 33.9 kW (45.4 HP) PTO પાવર વિવિધ કામગીરીને સરળ બનાવે છે. તેના સૌથી પ્રભાવશાળી ફીચર માંથી એક છે તેનું ચાર સિલિન્ડર વાળું ELS એન્જીન, જે સર્વશ્રેષ્ઠ માઇલેજ, સમાંતર કૂલિંગ અને ઉચ્ચ મહત્તમ ટોર્ક ઓફર કરે છે. આ મહિન્દ્રા યુવો ટેક+ ટ્રેક્ટર આરામદાયક બેઠક, સરળ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, ઉચ્ચ ચોકસાઇવાળા હાઇડ્રોલિક્સ અને છ વર્ષની વોરંટી પણ પ્રદાન કરે છે. આમ, મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર ઉત્પાદકતા અને નફામાં વધારો કરીને તમારા કૃષિ વ્યવસાયમાં બદલાવ લાવી શકે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)197 Nm
  • મહત્તમ PTO પાવર (kW)33.9 kW (45.4 HP)
  • રેટ કરેલ RPM (r/min)2100
  • ગિયર્સની સંખ્યા12 એફ + 3 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા4
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારફુલ કોન્સ્ટન્ટ મૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)2000

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
4 - સિલિન્ડર એન્જીન

એપ્લિકેશન સાથે વધુ અને ઝડપી કાર્યની ખાતરી કરવા માટે વધુ બેક અપ ટોર્ક, શ્રેષ્ઠ PTO HP, શ્રેષ્ઠ માઇલેજ, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને સમાંતર કૂલિંગ સાથેની અદ્યતન ટેક્નોલોજી.

Smooth-Constant-Mesh-Transmission
સ્પીડ ઓપ્શન

12 ફોરવર્ડ + 3 રિવર્સ, બહુવિધ ગિયર વિકલ્પો સાથે કામ કરવામાં સરળતા, H-M-L સ્પીડ રેન્જ - 1.4 Km/hr જેટલી ધીમી ઝડપ, લાંબા આયુષ્ય અને ઉચ્ચ લોડ કેરિયર માટે પ્લેનેટરી રીડક્શન અને હેલિકલ ગિયર, સ્મૂથ અને સરળ ગિયર શિફ્ટ માટે ફુલ કોન્સ્ટન્ટ મૅશ ટ્રાન્સમિશન.

Smooth-Constant-Mesh-Transmission
આરામદાયક ડ્રાઇવિંગ

સાઈડ શિફ્ટ ગિયર કાર જેવો જ આરામ આપે છે, મોટા પ્લેટફોર્મના લીધે ટ્રેક્ટરની અંદર આવવા તથા બહાર નીકળવાનું સરળ બની રહે છે, લીવર તથા પેડલ્સ નો સરળ એક્સેસ, ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ સાથે એર્ગોનોમિકલી ડિઝાઇન કરાયેલ ટ્રેક્ટર.

Smooth-Constant-Mesh-Transmission
ઉચ્ચ ચોક્સાઈવાળા હાઇડ્રોલિક્સ

એકસમાન ઊંડાઈ માટે ઉચ્ચ ચોકસાઇવાળા નિયંત્રણ વાલ્વ, વધુ કઠિન ઓજારો સાથે કામ કરવા માટે ઉન્નત લિફ્ટ ક્ષમતા, ઓજારને ઝડપથી નીચે લાવવા અને ઉપાડવા.

Smooth-Constant-Mesh-Transmission
ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર છ વર્ષની વોરંટી*

2 + 4 વર્ષની વોરંટી સાથે, મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર પર ચિંતામુક્ત રહીને કામ કરો. સંપૂર્ણ ટ્રેક્ટર પર *2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને એન્જિન અને ટ્રાન્સમિશનની ઘસારા લાગતી આઇટમ પર 4 વર્ષની વોરંટી.

Smooth-Constant-Mesh-Transmission
4WD

કેન્દ્રમાં સ્થિત ડ્રોપ-ડાઉન એક્સલ અને ડ્રાઇવ લાઇન ઉન્નત સીલ અને બેરિંગનું ટકાઉપણું સુનિશ્ચિત કરે છે, જાળવણી પર ખર્ચ થતા તમારા સમય અને નાણાંને અસરકારક રીતે બચાવે છે. ફોર-વ્હીલ-ડ્રાઈવનું ફીચર વધારાના પાવરનું તેના ચારેય ટાયરોમાં એકસમાન વિતરણ કરીને તમારા વાહનને સશક્ત બનાવે છે. આનાથી ટાયરના સ્લિપેજમાં ઘટાડો થાય છે, જેને પરિણામે ઘર્ષણ ઓછું થાય છે અને તમારા વાહનની કાર્યક્ષમતા વધે છે.

Smooth-Constant-Mesh-Transmission
ડ્યુઅલ ક્લચ, RCRPTO અને SLIPTO

અલગ-અલગ મુખ્ય ક્લચ અને PTO ક્લચ થકી, તે ઉન્નત કાર્યક્ષમતા અને વર્સેટિલિટી પ્રદાન કરે છે. કોન્સ્ટન્ટ રનિંગ PTO (CRPTO), ખાસ કરીને બેલિંગ, સ્ટ્રો રિપિંગ અને TMCH જેવા કાર્યો માટે રચાયેલ છે. રીવર્સ કોન્સ્ટન્ટ રનિંગ PTO (RCRPTO), સ્કવેર કટિંગ એપ્લિકેશન જેમ કે થ્રેસીંગ, સ્ટ્રો રીપીંગ અને TMCH માટે એકદમ યોગ્ય છે. સિંગલ લીવર ઇન્ડિપેન્ડન્ટ PTO (SLIPTO), સરળ અને સહેલાઈથી ક્લચ જોડાણ પ્રદાન કરે છે. 2-સ્પીડ PTO (540 અને 540E) નીચું RPM સુનિશ્ચિત કરે છે પરંતુ સાથેસાથે ઇંધણનો વપરાશ ઘટાડે છે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરો
  • ટિપિંગ ટ્રેઇલર
  • ફુલ કેજ વ્હીલ
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • બલેર
  • સીડ ડ્રિલ
  • લોડર
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 36.75 kW (49.3 HP)
મહત્તમ ટોર્ક (Nm) 197 Nm
મહત્તમ PTO પાવર (kW) 33.9 kW (45.4 HP)
રેટ કરેલ RPM (r/min) 2100
ગિયર્સની સંખ્યા 12 એફ + 3 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 4
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર ફુલ કોન્સ્ટન્ટ મૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 2000
Close

Fill your details to know the price

Frequently Asked Questions

WHAT IS THE HORSEPOWER OF THE MAHINDRA  585 YUVO TECH+ 4WD TRACTOR? +

The Mahindra 585 YUVO TECH+ 4WD is 36.75 kW (49.3 HP) and it offers high lug tires, and 12F+ 3R gears that allow the 585 YUVO TECH+ 4WD to be used freely in agricultural and commercial operations. It is a robust tractor.

WHAT IS THE PRICE OF THE MAHINDRA  585 YUVO TECH+ 4WD TRACTOR? +

The Mahindra 585 YUVO TECH+ 4WD offers several high-end features for modern-day farmers. To get the latest 585 YUVO TECH+ 4WD price, contact an authorised dealer today.

WHICH IMPLEMENTS WORK BEST WITH THE MAHINDRA  585 YUVO TECH+ 4WD TRACTOR? +

The Mahindra 585 YUVO TECH+ 4WD can be used with more than 30 different farm implements. It is a great example of how the 585 Yuvo Tech+ 4WD implements can be used for several applications. It can be used with the ridger, full and half-cage wheel, water pump, cultivator, etc.

WHAT IS THE WARRANTY ON THE MAHINDRA 585 YUVO TECH+ 4WD TRACTOR? +

The Mahindra 585 YUVO TECH+ 4WD is a shining example of the sheer power and performance of Mahindra Tractors. Similarly, the Mahindra Tractor warranty is as strong as the brand itself. The Mahindra 585 YUVO TECH+ 4WD warranty is 2 years of standard warranty on the entire tractor and 4 years of warranty on engine and transmission wear and tear items.

HOW MANY GEARS DOES THE MAHINDRA 585 YUVO TECH+ 4WD TRACTOR HAVE? +

The Mahindra 585 YUVO TECH+ 4WD packs a 36.75 kW (49.3 HP) engine and a hydraulic lifting capacity of 1700 kg. Its 33.9 kW (45.4 HP) PTO power makes various applications seamless. It features a twelve-speed forward gearbox and three-speed reverse gearbox- all designed to improve comfort during operation.

HOW MANY CYLINDERS DOES THE MAHINDRA 585 YUVO TECH+ 4WDTRACTOR'S ENGINE HAVE? +

The Mahindra 585 YUVO TECH+ 4WD Tractors generate great power and precision. Its 33.9 kW (45.4 HP) PTO power makes various applications seamless. One of the most impressive features is its four-cylinder ELS Engine, offering best-in-class mileage, parallel cooling, and high max torque.

WHAT IS THE MILEAGE OF MAHINDRA 585 YUVO TECH+ 4WD TRACTOR? +

The Mahindra 585 YUVO TECH+ 4WD Tractors packs a 36.75 kW (49.3 HP) engine and a hydraulic lifting capacity of 1700 kg. The Mahindra 585 YUVO TECH+ 4WD Tractors generate great power and precision. Its 33.9 kW (45.4 HP) PTO power makes various applications seamless. It demonstrates commendable fuel efficiency, a quality worth exploring further through your trusted dealer.

WHAT IS THE RESALE VALUE OF MAHINDRA 585 YUVO TECH+ 4WD TRACTORS? +

This Mahindra 585 YUVO TECH+ 4WD Tractor provides comfortable seating, smooth constant mesh transmission, high precision hydraulics, and a six-year warranty. Thus, they can transform your agricultural business by enhancing productivity and profit, making it a wise investment choice.

HOW CAN I FIND AUTHORISED MAHINDRA 585 YUVO TECH+ 4WD TRACTOR DEALERS? +

It is quite simple to find Mahindra 585 YUVO TECH+ 4WD dealers in your region. You can refer to the official website of Mahindra Tractors and look for the Mahindra Dealer Locator feature and use the filter to find an authorised 585 YUVO TECH+ dealer in your region, state, or city.

WHAT IS THE SERVICING COST OF MAHINDRA 585 YUVO TECH+ 4WD TRACTORS? +

The Mahindra 585 YUVO TECH+ 4WD Tractor has technologically advanced features that can help you increase productivity. So, with an extensive network of authorised service providers, your Mahindra 585 YUVO TECH+ Tractor is guaranteed uninterrupted operation, day or night.

તમને પણ ગમશે
YUVO TECH+ 265 2WD LEAFLET
Mahindra 265 DI YUVO TECH+ Tractor
  • એન્જિન પાવર (kW)24.6 kW (33.0 HP)
વધુ જાણો
YUVO TECH+ 265 2WD LEAFLET
Mahindra YUVO TECH+ 265DI ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)24.6 kW (33.0 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 405 4WD
મહિન્દ્રા 405 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
વધુ જાણો
YUVO-TECH+-405-DI
મહિન્દ્રા 405 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 415 4WD
મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.33 kW (42 HP)
વધુ જાણો
YUVO-TECH+-415
મહિન્દ્રા 415 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.33 kW (42 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 475 4WD
મહિન્દ્રા 475 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
YUVO-TECH+-475-DI
મહિન્દ્રા 475 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 575 4WD
મહિન્દ્રા 575 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (47 HP)
વધુ જાણો
YUVO-TECH+-575-DI
મહિન્દ્રા 575 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (47 HP)
વધુ જાણો
YUVO-TECH+-585-DI-2WD
મહિન્દ્રા 585 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
વધુ જાણો